gu_tn/eph/05/15.md

695 B

Look carefully how you live—not as unwise but as wise

નિબુદ્ધ લોકો પાપ સામે પોતાનું રક્ષણ કરતા નથી. સમજદાર લોકો જો કે, પાપને ઓળખી, તેનાથી દૂર ભાગી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તમારે નિબુદ્ધની જેમ નહીં પરંતુ ડાહ્યા માણસની જેમ જીવવાને કાળજી રાખવી જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને[[rc:///ta/man/translate/figs-parallelism]])