gu_tn/eph/05/11.md

12 lines
2.0 KiB
Markdown

# Do not associate with the unfruitful works of darkness
અવિશ્વાસીઓ જે નકામી, પાપી વર્તણૂકો કરે છે તે વિશે વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે તે દુષ્ટ કાર્યો છે જેને લોકો અંધારામાં કરે છે જેથી કોઈ તેમને જોઈ શકે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અવિશ્વાસીઓ સાથે નકામી, પાપરૂપી વર્તણૂકોના ભાગીદાર ના થાઓ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# unfruitful works
એવા કાર્યો કે જે કોઈપણ રીતે સારા, ઉપયોગી અથવા લાભદાયી નથી. પાઉલ દુષ્ટ કાર્યોને એક નાદુરસ્ત વૃક્ષ સાથે સરખાવી રહ્યો છે જે કંઈ સારું ઉત્પન્ન કરતુ નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# expose them
અંધકારના કાર્યોની વિરુદ્ધ બોલવાની વાત એ રીતે કરવામાં આવી છે જેમ કે અંધાકારના તે કાર્યોને પ્રકાશમાં લાવવામાં આવે છે જેથી લોકો તે કાર્યો વિશે ચેતવણી પામી શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને બહાર પ્રકાશમાં લાવો"" અથવા ""તેમને ખુલ્લા પાડો"" અથવા ""લોકોને જણાવો અને બતાવો કે આ કાર્યો કેટલાં ખોટા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])