gu_tn/eph/04/26.md

831 B

Be angry and do not sin

તમે ગુસ્સે થાવ, પણ પાપ ના કરો અથવા “જો તમે ગુસ્સે થયા હોય, તો પાપ ના કરો”

Do not let the sun go down on your anger

સૂર્યનું આથમવું, રાત થવી અથવા દિવસ પૂરો થવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાત થાય તે પહેલાં તમારે તમારા ગુસ્સાને શાંત કરવો"" અથવા ""દિવસ પૂરો થતાં પહેલાં તમારે તમારા ગુસ્સાને ત્યજી દેવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)