gu_tn/eph/04/09.md

618 B

He ascended

ખ્રિસ્ત ઉપર ગયા

he also descended

ખ્રિસ્ત નીચે પણ આવ્યા

into the lower regions of the earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) નીચેના પ્રદેશો જે પૃથ્વીનો એક ભાગ છે અથવા 2) ""નીચેના પ્રદેશો"" એ પૃથ્વીનો ઉલ્લેખ કરવાની બીજી રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""નીચેના પ્રદેશોમાં, પૃથ્વી