gu_tn/eph/04/07.md

1.0 KiB

General Information:

અહીં દાઉદ રાજા દ્વારા લખાયેલા ગીતમાંથી એક અવતરણ લેવાયેલ છે.

Connecting Statement:

મંડળી એટલે સર્વ વિશ્વાસીઓનો સમુદાય, મંડળીમાં ઉપયોગ કરવા માટે ખ્રિસ્ત દ્વારા વિશ્વાસીઓને આપવામાં આવતા કૃપાદાનોની યાદ પાઉલ વિશ્વાસીઓને અપાવે છે.

To each one of us grace has been given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણ દરેકને કૃપા આપી છે"" અથવા ""ઈશ્વરે દરેક વિશ્વાસીને કૃપાદાન આપ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)