gu_tn/eph/04/03.md

834 B

to keep the unity of the Spirit in the bond of peace

અહીં પાઉલ ""શાંતિ"" વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક બંધન છે જે લોકોને એકસાથે જોડે છે.અન્ય લોકો સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા દ્વારા તેઓની સાથેની ઐક્યતાનું આ એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""એકબીજા સાથે શાંતિથી રહેવું અને આત્માએ શક્ય બનાવ્યું છે તેમ એકબીજા સાથે ઐક્યતામાં રહેવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)