gu_tn/eph/03/17.md

2.4 KiB

Connecting Statement:

એફેસીઓને પત્ર 3:14માં શરુ કરેલી પ્રાર્થનાને પાઉલ જારી રાખે છે.

that Christ may live in your hearts through faith, that you will be rooted and grounded in his love

આ બીજી વિનંતી છે જે સબંધી પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વર એફેસીઓને ""તેમના મહિમાની સંપત્ત પ્રમાણે” ""અનુદાન કરે/આપે”. પ્રથમ વિનંતી છે કે એફેસીઓને ""સામર્થ્યવાન કરવામાં આવે"" (એફેસીઓ3:16).

that Christ may live in your hearts through faith

અહીં ""હૃદય"" વ્યક્તિના આંતરિક મનુષ્યત્વને રજૂ કરે છે, અને ""તેમના દ્વારા"" તે માધ્યમને રજૂ કરે છે જેના દ્વારા ખ્રિસ્ત વિશ્વાસીઓમાં રહે છે. ખ્રિસ્ત વિશ્વાસીઓના હૃદયમાં રહે છે કારણ કે ઈશ્વર તેમની કૃપાથી વિશ્વાસીઓને વિશ્વાસ કરવામાં સહાય કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો તેથી ખ્રિસ્ત તમારામાં જીવે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that you will be rooted and grounded in his love

પાઉલ તેમના વિશ્વાસ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ઊંડા મૂળ ધરાવતું વૃક્ષ હોય અથવા મજબૂત પાયા પર બાંધવામાં આવેલું એક ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે ઊંડા મૂળ ધરાવતા વૃક્ષ સમાન અને ખડક પર બાંધેલા ઘર સમાન બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)