gu_tn/eph/03/13.md

912 B

for you, which is your glory

ભવિષ્યના રાજ્યકાળ વિશે તેઓ જે ગૌરવ અનુભવવા જોઈએ અથવા અનુભવશે, તે માટેનું ઉપનામ ""તમારો મહિમા"" છે. પાઉલ જેલમાં જે દુઃખ સહન કરી રહ્યો છે તે વિશે એફેસસના ખ્રિસ્તીઓએ અભિમાન કરવું જોઈએ. આને નવા વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા માટે. આ તમારા ફાયદા માટે છે"" અથવા ""તમારા માટે. આના વિશે તમારે ગૌરવ અનુભવવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)