gu_tn/eph/03/05.md

12 lines
1.1 KiB
Markdown

# In other generations this truth was not made known to the sons of men
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" આ બાબતોને, ભૂતકાળમાં ઈશ્વરે લોકોને જણાવી નહોતી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# But now it has been revealed by the Spirit
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ હવે આત્માએ તે બાબતો પ્રગટ કરી છે"" અથવા ""પરંતુ હવે આત્માએ તે બાબતોને જણાવી છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# his apostles and prophets who were set apart for this work
પ્રેરીતો અને પ્રબોધકો કે જેઓને ઈશ્વરે આ કાર્ય કરવા માટે અલગ કર્યા છે