gu_tn/eph/02/18.md

616 B

For through Jesus we both have access

અહીં ""આપણ બંને"" પાઉલ, વિશ્વાસી યહૂદીઓ અને વિશ્વાસી બિન-યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

in one Spirit

સર્વ વિશ્વાસીઓ, યહૂદી અને વિદેશીઓ બંનેને, એક પવિત્ર આત્મા દ્વારા પિતાની હજૂરમાં આવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.