gu_tn/eph/02/13.md

1.7 KiB

But now in Christ Jesus

ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પહેલાના એફેસીઓ અને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછીના એફેસીઓ વચ્ચેના વિરોધાભાસને પાઉલ ચિહ્નિત કરે છે.

you who once were far away from God have been brought near by the blood of Christ

પાપને લીધે ઈશ્વર સાથેના સંબંધમાં ના હોવાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે ઈશ્વરથી દૂર હોવું. ખ્રિસ્તના લોહી દ્વારા ઈશ્વરના સંબંધમાં હોવાની વાત એ રીતે કરવમાં આવી છે જાણે કે ઈશ્વરની નજદીક લાવવામાં આવવું. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે એક વખત ઈશ્વરથી દૂર હતા તેઓ હવે ખ્રિસ્તના લોહીને લીધે ઈશ્વરની નજદીક છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by the blood of Christ

ખ્રિસ્તનું રક્ત ખ્રિસ્તના મૃત્યુ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તના મૃત્યુ દ્વારા"" અથવા ""જ્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)