gu_tn/eph/02/10.md

1.0 KiB

in Christ Jesus

ખ્રિસ્ત ઈસુમાં અને તેને સમાન અભિવ્યક્તિઓ એવા રૂપકો છે જે નવા કરારના પત્રોમાં વારંવાર જોવા મળે છે. તે અભિવ્યક્તિઓ ખ્રિસ્ત અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ વચ્ચેના સૌથી મજબૂત સંબંધને વ્યક્ત કરે છે.

we would walk in them

અહીં ‘માર્ગ પર ચાલવું’ રૂપક ‘વ્યક્તિની જીવન જીવવાની રીત”ને દર્શાવે છે. અહીં ""તેમનામાં"" એ ""સારી કરણીઓ""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સારી કરણીઓ અમે હંમેશા અને નિયમિતપણે કરીશું