gu_tn/eph/01/18.md

1.9 KiB

that the eyes of your heart may be enlightened

અહીં ""હૃદય"" વ્યક્તિના મન માટેનું ઉપનામ છે. ""તમારા હૃદય ચક્ષુઓ"" શબ્દસમૂહ એ વ્યક્તિની સમજણ પ્રાપ્ત કરવાની ક્ષમતા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે સમજણ પ્રાપ્ત કરો અને પ્રકાશિત થાઓ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

that the eyes of your heart may be enlightened

આને સક્રિય કાળમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કે ઈશ્વર તમારા હૃદયને પ્રકાશિત કરે"" અથવા ""કે ઈશ્વર તમારી સમજણને પ્રકાશિત કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

enlightened

જોવા માટે સક્ષમ કર્યા

inheritance

ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચનને પ્રાપ્ત કરવાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે વ્યક્તિ તેના પરિવારના સભ્ય તરફથી વારસાગત મિલકત અથવા સંપત્તિ મેળવી રહ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

all God's holy people

તેઓ સર્વ જેઓને ઈશ્વરે પોતાના માટે અલાયદા કર્યા છે અથવા ""તેઓ સર્વ જેઓ સંપૂર્ણપણે ઈશ્વરના છે