gu_tn/eph/01/16.md

443 B

I have not stopped thanking God

“ચૂકતો નથી” શબ્દસમૂહના ઉપયોગ દ્વારા પાઉલ ભાર મૂકે છે કે તે સતત ઈશ્વરનો આભાર માને છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સતત ઈશ્વરનો આભાર માનું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)