gu_tn/col/04/intro.md

1.7 KiB

કલોસ્સીઓ ૦૪ સામાન્ય નોંધો

રચના અને બંધારણ

[કલોસ્સીઓ ૪:૧] (../../col/04/01.md) અધ્યાય ૪ ને બદલે અધ્યાય ૩ નાં મુદ્દાઓ સાથે સંકળાયેલું લાગે છે.

આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો

“મારા પોતાના હાથમાં”

પુરાતનકાળમાં પૂર્વ દિશાના સ્થાનોમાં એ વાત સામાન્ય હતી કે લેખક બોલે અને બીજું કોઈ તે શબ્દોને લખે. નવા કરારનાં ઘણા પત્રો આ રીતે લખવામાં આવેલા છે. પાઉલ છેલ્લું અભિવાદન પોતાની જાતે લખતો.

આ અધ્યાયમાં અનુવાદ અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગૂઢ/અપ્રગટ સત્ય

પાઉલ આ અધ્યાયમાં “ગૂઢ/અપ્રગટ સત્ય” નો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની યોજનાઓમાં મંડળીની ભૂમિકા એક સમયે અજાણ હતી. પરંતુ ઈશ્વરે હવે તે પ્રગટ કરી છે. ઈશ્વરની યોજનાઓમાંનો થોડો ભાગ વિદેશીઓને યહૂદીઓની સાથે સમાન ધોરણ મળતું હોવાનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/reveal)