gu_tn/col/04/18.md

1.3 KiB

Connecting Statement:

પાઉલ તેનો પત્ર તેના પોતાના હાથથી અભિવાદન લખીને બંધ કરે છે.

Remember my chains

પાઉલ જ્યારે સાંકળોની વાત કરે છે ત્યારે તેનો અર્થ તેનો બંદીવાસ છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે હું જેલમાં છું ત્યારે મને યાદ કરજો અને મારા માટે પ્રાર્થના કરજો” (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

May grace be with you

અહીં “કૃપા” નો અર્થ ઈશ્વર થાય છે, કે જે કૃપા દર્શાવે છે અથવા વિશ્વાસીઓ પ્રત્યે દયાથી વર્તે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું પ્રાર્થના કરું છું કે આપણાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સર્વ પ્રત્યે કૃપાળુ રીતે વર્તવાનું ચાલુ રાખે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)