gu_tn/col/04/15.md

804 B

brothers

અહીં તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

in Laodicea

કલોસ્સીની ખૂબ નજીકનું એક શહેર કે ત્યાં પણ એક મંડળી હતી

Nympha, and the church that is in her house

એક સ્ત્રી જેનું નામ નુમ્ફા હતું જે તેના ઘરમાં મંડળીની યજમાની કરતી હતી. વૈકલ્પિક ભાષાંતર: “નુમ્ફા અને વિશ્વાસીઓનો સમૂહ જે તેણીના ઘરમાં મળે છે”