gu_tn/col/04/07.md

1.3 KiB

General Information:

કલોસ્સીમાં ઓનેસિમસ ફિલેમોનનો દાસ હતો. તેણે ફિલેમોન પાસેથી નાણાં ચોરી કર્યા હતાં અને રોમ ભાગી ગયો હતો જ્યાં તે પાઉલની સેવા દ્વારા ખ્રિસ્તી બન્યો. હવે તુખિકસ અને ઓનેસિમસ એ કલોસ્સીને માટે પાઉલનો પત્ર લાવનાર છે.

Connecting Statement:

પાઉલ ચોક્કસ લોકો વિશેની વિશેષ સૂચનાઓ તેમજ વ્યક્તિગત વિશ્વાસીઓને તથા વિશ્વાસીઓ તરફથી અભિવાદન આપતા સમાપ્ત કરે છે.

the things concerning me

મારી સાથે જે બનતું રહ્યું છે તે સર્વ

fellow slave

સાથી સેવક. જો કે પાઉલ એક સ્વતંત્ર માણસ હતો, તે પોતાની જાતને ખ્રિસ્તના સેવક તરીકે જુએ છે અને તુખિકસને સાથી સેવક તરીકે જુએ છે.