gu_tn/col/04/05.md

1.2 KiB

Walk in wisdom toward those outside

ચાલવાનો વિચાર એ ઘણીવાર કોઈનું જીવન ચલાવવાના વિચાર માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “એવી રીતે જીવો કે જેઓ વિશ્વાસી નથી તેઓ જુએ કે તમે જ્ઞાની છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

redeem the time

કંઈક “છોડાવવા” નો અર્થ એવો થાય છે કે તે તેના હકદાર માલિકને પાછું આપવું. અહીં સમય વિશે એવું કંઈક કહેવામા આવ્યું છે કે તેને પુનઃસ્થાપિત કરી શકાય અને ઈશ્વરની સેવા માટે વપરાય. વૈકલ્પિક ભાષાંતર: “તમારા સમય સાથે જે શ્રેષ્ઠ કરી શકો છો તે કરો” અથવા “સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)