gu_tn/col/04/03.md

1.2 KiB

God would open a door

કોઈના માટે દરવાજો ખોલવો એ વ્યક્તિને કંઈ કરવા માટે તક આપવી તેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તકો પૂરી પાડે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

open a door for the word

તેમના સંદેશનો ઉપદેશ આપવા માટે અમારા માટે તક ઊભી કરો

the secret truth of Christ

આ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો ઉલ્લેખ કરે છે, જે ખ્રિસ્ત આવ્યા અગાઉ સમજી શકાયું નહોતું.

Because of this, I am chained up

અહીં “સાંકળ” એ જેલમાં હોવા માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખ્રિસ્તનો સંદેશ પ્રચાર કરવાને કારણે અત્યારે હું જેલમાં છુ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)