gu_tn/col/04/01.md

1.1 KiB

Connecting Statement:

માલિકોને કહ્યા પછી, પાઉલ કલોસ્સીની મંડળીમાંનાં વિવિધ પ્રકારનાં વિશ્વાસીઓને વિશેષ સૂચનાઓ આપીને અંત કરે છે.

right and fair

આ શબ્દોનો અર્થ લગભગ સમાન જ થાય છે અને તે નૈતિક રીતે યોગ્ય છે તે બાબતો પર ભાર મૂકવા માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

you also have a master in heaven

ઈશ્વર ચાહે છે કે પૃથ્વી પરના માલિક અને તેમના દાસ વચ્ચેનો સંબંધ પ્રેમાળ હોય જે રીતે ઈશ્વર, સ્વર્ગીય માલિક, તેમના પૃથ્વીનાં સેવકોને તથા પૃથ્વી પરના દાસોનાં માલિકોને પ્રેમ કરે છે તેમ.