gu_tn/col/03/25.md

1.5 KiB

anyone who does unrighteousness will receive the penalty

“દંડ સ્વીકાર કરો” એ વાક્યનો અર્થ સજા કરવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ પણ અન્યાય કરે તેને સજા કરવામાં આવશે” અથવા “જે કોઈ અન્યાય કરે છે ઈશ્વર તેમને સજા કરશે”

who does unrighteousness

જે સક્રિય રીતે કોઈ પણ પ્રકારનું ખોટું કરે છે

there is no favoritism

અમૂર્ત નામ “પક્ષપાત” ને ક્રિયાપદ “તરફેણ” તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. કેટલાક લોકોની તરફેણ કરવી એટલે કે તે વ્યક્તિઓને પરિણામ સારું મળે તે માટે તેમના જેવા સમાન કાર્યો કરતા વ્યક્તિઓની સરખામણીએ તેઓનો ન્યાય અલગ ધોરણથી કરવો. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર કોઈની તરફેણ કરતાં નથી” અથવા “ઈશ્વર દરેક વ્યક્તિને સમાન ધોરણથી ન્યાય કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)