gu_tn/col/03/22.md

880 B

obey your masters according to the flesh

તમારા માનવ માલિકોની આજ્ઞા પાળો

things, not with eyeservice as people pleasers

બાબતો. જ્યારે તમારા માલિક જોઈ રહ્યાં હોય ત્યારે જ આજ્ઞા પાલન ન કરો, જેમ કે તમારે લોકોને ખુશ કરવાની જરૂર હોય

with a sincere heart

અહીં હ્રદય એ વ્યક્તિનાં વિચારો અથવા ઈરાદાઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “સર્વ પ્રામાણિક ઈરાદાઓ સાથે” અથવા “નિષ્ઠાપૂર્વક” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)