gu_tn/col/03/17.md

1.3 KiB

in word or in deed

બોલવામાં અથવા વર્તનમાં

in the name of the Lord Jesus

અહીં કોઈ વ્યક્તિનાં નામે વર્તન કરવું એ અન્ય લોકોને મદદ કરનાર વર્તન કે જેનાથી લોકો તે વ્યક્તિ માટે સારું વિચારે તેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુ ઈસુને માન આપવું” અથવા “તેથી બીજા લોકો જાણે કે તમે પ્રભુ ખ્રિસ્તનાં છો અને તેના વિશે સારું વિચારે” અથવા “જેમ કે પ્રભુ ઈસુ પોતે તે કરતાં હોય” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

through him

સંભવિત અર્થો ૧) કારણ કે તેમણે મહાન કાર્યો કર્યા છે અથવા ૨) કારણ કે તેમણે લોકોને ઈશ્વર સાથે વાત કરવાનું શક્ય બનાવ્યું અને તેથી તેમનો આભાર માનો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)