gu_tn/col/03/16.md

1.5 KiB

Let the word of Christ live in you

પાઉલ ખ્રિસ્તનાં શબ્દ વિશે કહે છે જેમ કે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની અંદર રહેવા માટે સક્ષમ હોય. “ખ્રિસ્તનું વચન” અહીં ખ્રિસ્તનાં શિક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તની સૂચનાઓનું પાલન કરો” અથવા “ખ્રિસ્તનાં વચનો પર હંમેશા ભરોસો કરો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

admonish one another

સાવધાની અને એકબીજાને પ્રોત્સાહિત કરો

with psalms and hymns and spiritual songs

ઈશ્વરની સ્તુતિ કરવા માટે સર્વ પ્રકારના ગીતો સાથે

Sing with thankfulness in your hearts

અહીં “હ્રદયો” એ લોકોનાં મનો અથવા આંતરિક જીવન માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા મનોમાં આભારસ્તુતિ સાથે ગાઓ” અથવા “ગાઓ અને આભારી બનો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)