gu_tn/col/03/15.md

971 B

Let the peace of Christ rule in your hearts

ખ્રિસ્ત જે શાંતિ આપે છે પાઉલ તેના વિશે કહે છે જેમ કે તે કોઈ શાસક હોય. સંભવિત અર્થો ૧) “સઘળું કરો જેથી તમે એકબીજા સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવી શકો” અથવા ૨) ઈશ્વરને તમારા હ્રદયમાં શાંતિ આપવા દો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in your hearts

અહીં “હ્રદય” એ લોકોનાં મન અથવા આંતરિક જીવન માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા મનોમાં” અથવા “તમારી અંદર” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)