gu_tn/col/03/14.md

520 B

have love, which is the bond of perfection

અહીં “પૂર્ણતાનું બંધન” એ કંઈક માટે એક રૂપક છે જે લોકોમાં સંપૂર્ણ એકતાનું કારણ બને છે. વૈકલ્પિક ભાષાંતર: એકબીજાને પ્રેમ કરો કારણ કે તે તમને સંપૂર્ણ રીતે એક કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)