gu_tn/col/03/12.md

1.3 KiB

as God's chosen ones, holy and beloved

આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમને ઈશ્વરે તેમના પોતાને માટે પસંદ કર્યા છે, જેમને તે પોતાની ઈચ્છા પ્રમાણે જીવતા જોવા માંગે છે, અને જેમને તે પ્રેમ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

put on a heart of mercy, kindness, humility, gentleness, and patience

“હ્રદય” એ લાગણીઓ અને વલણ માટેનું રૂપક છે. અહીં તેના વિશે કહેવામા આવે છે જેમ કે તેને ચોક્કસ લાગણીઓ અને વલણ છે, અને જેમ તે પહેરવા માટેનું વસ્ત્ર હોય. વૈકલ્પિક ભાષાંતર: “કૃપાળુ, દયાળુ, નમ્ર, સૌમ્ય અને ધીરજવાન હ્રદય રાખો” અથવા “કૃપાળુ, દયાળુ, નમ્ર, સૌમ્ય અને ધીરજવાન બનો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)