gu_tn/col/03/11.md

1.8 KiB

there is no Greek and Jew, circumcision and uncircumcision, barbarian, Scythian, slave, freeman

આ શબ્દો એ લોકોનાં વર્ગનાં ઉદાહરણો છે કે જે વિષે પાઉલ કહે છે કે ઈશ્વર માટે તે જરૂરી નથી. ઈશ્વર દરેક વ્યક્તિને એક સરખી રીતે જુએ છે, જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા અથવા સામાજિક દરજ્જા પ્રમાણે નહીં. વૈકલ્પિક ભાષાંતર: “જાતિ, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક દરજ્જો જરૂરી નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

barbarian

વિદેશી જે સ્થાનિક રીતરિવાજો જાણતા નથી

Scythian

આ સિથિયન દેશમાંથી કોઈ છે, જે રોમન સામ્રાજ્યની બહાર હતું. ગ્રીક અને રોમનો આ શબ્દ એવા લોકો માટે વાપરે છે જે એવી જગ્યાએ ઉછરેલો હોય જ્યાં દરેક વ્યક્તિ દરેક સમયે દુષ્ટ કાર્યો કરતાં હોય.

Christ is all, and is in all

ખ્રિસ્તનાં શાસનમાંથી કંઈ પણ બાકાત અથવા બાકી નથી. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્ત સર્વ રીતે મહત્વપૂર્ણ છે અને તેમના સર્વ લોકોમાં તે જીવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)