gu_tn/col/03/10.md

936 B

and you have put on the new man

અહીં પાઉલ ખ્રિસ્તી વ્યક્તિની વાત કરે છે જે તેનું જૂનું પાપી જીવન નકારી કાઢવાની વાત કરે છે જેમ કે તે કોઈ જૂનું વસ્ત્ર હોય જેને તે ઉતારીને (કલમ ૯) નવું વસ્ત્ર પહેરે છે. પાઉલ જેવા ઈઝરાયેલી લોકો માટે નૈતિક ગુણોની વાત કરવી તે ખૂબ જ સામાન્ય હતી જાણે કે તેઓ વસ્ત્રના ટુકડા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the image

આ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)