gu_tn/col/03/09.md

1.2 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તે કહેવાનું ચાલુ રાખે છે અને તેમને યાદ અપાવે છે કે ખ્રિસ્તીઓએ દરેક વ્યક્તિ સાથે સમાન ધોરણ અનુસાર વર્તવું જોઈએ.

you have taken off the old man with its practices

અહીં પાઉલ ખ્રિસ્તી વ્યક્તિની વાત કરે છે જે તેનું જૂનું પાપી જીવન નકારી કાઢવાની વાત કરે છે જેમ કે તે કોઈ જૂનું વસ્ત્ર હોય જેને તે ઉતારીને નવું વસ્ત્ર પહેરે છે. પાઉલ જેવા ઈઝરાયેલી વ્યક્તિ માટે નૈતિક ગુણોની વાત કરવી તે ખૂબ જ સામાન્ય હતી જાણે કે તેઓ વસ્ત્રના ટુકડા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)