gu_tn/col/03/08.md

492 B

evil intentions

દુષ્ટ કાર્યો કરવાની ઈચ્છા

insults

અન્યોને નુકસાન પહોંચાડતી વાણી

obscene speech

વિવેકી વાતચીતમાં ન જોડાયેલા શબ્દો

from your mouth

અહીં “મોં” તે “તમારી વાતમાં” માટેનું ઉપનામ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)