gu_tn/col/03/07.md

968 B

It is in these things that you also once walked

જે રીતે વ્યક્તિ વર્તન કરે છે તે વિષે પાઉલ કહે છે કે જેમ તે કોઈ રસ્તો કે માર્ગ હોય જેના પર તે વ્યક્તિ ચાલે છે. વૈકલ્પિક ભાષાંતર: “આ એ બાબતો છે જે તમે કરતાં હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

when you lived in them

સંભવિત અર્થો છે ૧) “જ્યારે તમે આ બાબતો કરતાં હતાં” અથવા ૨) જ્યારે તમે ઈશ્વરની આજ્ઞા ન પાળનારા લોકોની મધ્યે રહેતા હતાં તથા તેઓની જેમ વર્તતા હતા.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)