gu_tn/col/03/03.md

1.5 KiB

For you have died

જેમ ખ્રિસ્ત ખરેખર મૃત્યુ પામ્યા, તેમ જ વિશ્વાસીઓ ખ્રિસ્ત સાથે મૃત્યુ પામ્યા તેમ ઈશ્વર ગણે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your life is hidden with Christ in God

પાઉલ લોકોના જીવનો વિશે વાત કરે છે જેમ કે તે જીવનો કોઈ પદાર્થો હોય જેને પાત્રોમાં ઢાંકવામાં આવ્યા હોય અને ઈશ્વર વિશે વાત કરે છે જેમ કે તે કોઈ પાત્ર હોય. વૈકલ્પિક ભાષાંતર: સંભવિત અર્થો ૧) “તે એ પ્રમાણે છે કે ઈશ્વરે તમારું જીવન લીધું છે અને ઈશ્વરની ઉપસ્થિતિમાં ખ્રિસ્તની સાથે સંતાડ્યું છે” અથવા ૨) “ફક્ત ઈશ્વર જાણે છે કે તમારું સાચું જીવન ખરેખર શું છે, અને તે ત્યારે પ્રગટ કરશે જ્યારે તે ખ્રિસ્તને પ્રગટ કરશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])