gu_tn/col/03/01.md

2.2 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે તેઓ ખ્રિસ્તની સાથે એક હોવાને કારણે, તેઓએ અમુક વસ્તુઓ ન કરવી.

If then

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “કારણ કે” થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

God has raised you with Christ

અહીં ઉઠાડવું એ કોઈ મૃત્યુ પામનારને ફરીથી જીવિત કરવાના એક કારણની જેમ એક રૂઢિપ્રયોગ છે. સંભવિત અર્થો ૧) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા છે, ઈશ્વરે કલોસ્સીના વિશ્વાસીઓને નવું આત્મિક જીવન આપી જ દીધું હતું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમને નવું જીવન આપ્યું છે કારણ કે તમે ખ્રિસ્તના છો” અથવા ૨) કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા છે, કલોસ્સીના વિશ્વાસીઓ જાણી શકે છે કે તેઓ મૃત્યુ પામે પછી તેઓ ખ્રિસ્તની સાથે જીવશે, અને વિશ્વાસીઓ ફરીથી જીવશે તે વિશે પાઉલ કહે છે જેમ કે તે પહેલેથી જ થઈ ચૂક્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમ ઈશ્વરે ખ્રિસ્તને ફરીથી જીવંત કર્યા તેમ તેઓ તમને જીવન આપશે તેવી ખાતરી તમે ખાતરી રાખી શકો છો.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-pastforfuture]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

things above

આકાશમાંની વસ્તુઓ