gu_tn/col/02/21.md

1.0 KiB

Connecting Statement:

અલંકારિક પ્રશ્ન “તમે કેમ જગત માટે જવાબદાર તરીકે જીવો છો” તે શબ્દોથી શરુ થતી ૨૦ મી કલમ અહીં પૂર્ણ થાય છે.

(no title)

બીજા લોકો જે કલોસ્સીઓને કહેતા હતાં તેને ટાંકીને પાઉલ કહે છે. “તેઓ જ્યારે કહે છે કે, ‘હાથમાં લેવું નહિ કે ચાખવું નહિ કે અડકવું નહિ’ ત્યારે તમે કેમ તેમના પર વિશ્વાસ કરો છો?” અથવા “જ્યારે તેઓ કહે કે, ‘હાથમાં લેવું નહિ કે ચાખવું નહિ કે અડકવું નહિ’ ત્યારે તમારે તેઓનું પાલન કરવું નહીં’”