gu_tn/col/02/20.md

1.2 KiB

If you died together with Christ to the elements of the world

આ રૂપક સાથે, પાઉલે એક વ્યક્તિ તરીકે વિશ્વાસીની વાત કરી કે જે આત્મિક રીતે ખ્રિસ્ત સાથે જોડાયેલ છે: જેમ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેમ જ વિશ્વાસી આત્મિક રીતે મૃત્યુ પામે છે; જેમ ખ્રિસ્ત પુનઃજીવિત થયા, તેમ જ વિશ્વાસી પણ પુનઃ આત્મિક જીવન પામે છે, એટલે કે, ઈશ્વરને પ્રતિભાવ આપવા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

live as obligated to the world

વિચારો કે તમારે જગતની ઈચ્છાઓનું પાલન કરવું જ જોઈએ,

the world

જગતનાં પાપી બહુમતીવાળા લોકોનાં વિચારો, ઈચ્છાઓ અને ધારણાઓનું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)