gu_tn/col/02/18.md

3.2 KiB

Let no one ... judge you out of your prize

અહીં પાઉલ ખોટા શિક્ષકોનો ઉલ્લેખ કરતા કહે છે કે તેઓ મેદાની રમતોમાં ઇનામો જીતવાને લાયક વિશ્વાસીઓને અન્યાયથી ગેરલાયક ઠેરવતા ભ્રષ્ટ નિર્ણાયકો સમાન છે, અને ખ્રિસ્ત વિશે તે કહે છે ખ્રિસ્ત, વ્યક્તિને બચાવનાર છે જેમ કે ખ્રિસ્ત આવી સ્પર્ધાના વિજેતાને ઇનામ આપી રહ્યા હોય.  વૈકલ્પિક ભાષાંતર: “કોઈ… તમને ઇનામ જીતવા માટે ગેરલાયક ઠેરવે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who wants humility

“વિનમ્રતા” શબ્દ એ ક્રિયાઓ માટેનું એક ઉપનામ છે જે ક્રિયાઓ વ્યક્તિ એટલા માટે કરે છે કે જેથી બીજાઓ વિચારે કે તે નમ્ર છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે નમ્ર છો તે બતાવવા માટે તમે કંઈ કરો તેવું કોણ ઈચ્છે છે?” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

enters into the things he has seen

અહીં પાઉલ એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ ઈશ્વર તરફથી સ્વપ્નો તથા દર્શનો મળ્યાનો દાવો કરે છે અને તેના વિશે તેઓ ગર્વથી બોલે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

becomes puffed up by his fleshly thinking

અહીં પાઉલ કહે છે કે પાપી વિચારશક્તિ વ્યક્તિને ઘમંડી બનાવી દે છે. વૈકલ્પિક ભાષાંતર: “પોતાની શારીરિક વિચારસરણી દ્વારા તે પોતાના જાતવખાણ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

puffed up

અહીં જે વ્યક્તિ બડાઈ કરે છે તેના વિશે કહેવામા આવ્યું છે કે જેમ કે તે કોઈ એવી વસ્તુ છે જેમાં કોઈએ હવા ભરીને તેને હોવી જોઈએ તે કરતા મોટી બનાવી દીધી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his fleshly thinking

અહીં દેહના વિચારનો મતલબ પાપી માનવ સ્વભાવ છે. “જે પાપી વિચારો તે સ્વાભાવિક રીતે વિચારે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)