gu_tn/col/02/17.md

1.0 KiB

These are a shadow of the things to come, but the substance is Christ

એક પડછાયો પદાર્થનો આકાર બતાવે છે, પરંતુ તે પદાર્થ જાતે નથી. તે જ રીતે, તહેવારો, ઉજવણીઓ અને સાબાથ્થ આપણને કઈંક બતાવે છે કે ઈશ્વર લોકોને કેવી રીતે બચાવે છે, પરંતુ તે વસ્તુઓ લોકોને બચાવી શકતી નથી. ખ્રિસ્ત તારણહાર છે. વૈકલ્પિક ભાષાંતર: “આ જે બનવાનું છે તે પડછાયા જેવુ છે, પરંતુ વાસ્તવિકતા ખ્રિસ્ત છે” અથવા “આ આવનાર તારણહારના પડછાયા જેવુ છે, પરંતુ ખ્રિસ્ત તારણહાર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)