gu_tn/col/02/15.md

8 lines
898 B
Markdown

# made a public spectacle of them
રોમન સમયમાં, જ્યારે રોમન સેનાઓ પાછી ફરે ત્યારે તેઓએ વિજયી કવાયતમાં ભાગ લેવો તે સામાન્ય પ્રથા હતી, જેમાં તેઓએ કબજે કરેલા તમામ કેદીઓ અને તેઓએ જે સામાન મેળવ્યો હતો તે દર્શવાતો. ઈશ્વર દુષ્ટ શક્તિઓ અને અધિકારીઓ પર વિજયી હતાં. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# by the cross
અહીં, “વધસ્તંભ” એ વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુ માટે વપરાય છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])