gu_tn/col/02/14.md

703 B

He canceled the written record of debts that stood against us

પાઉલ કહે છે કે ઈશ્વર આપણા પાપોની ક્ષમા કરે છે જેમ કે કોઈ વ્યક્તિ આ પ્રમાણે કરે કે: જે ઘણાં લોકોના નાણાં અથવા સામાનનું દેવું બાકી હોય તે દેવાની વિગતોનો નાશ તે વ્યક્તિ કરે કે જેથી તેના દેવાદારોએ તેને કશું પાછું ચૂકવવું ના પડે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)