gu_tn/col/02/12.md

2.3 KiB

You were buried with him in baptism

પાઉલ બાપ્તિસ્મા પામવા વિશે અને વિશ્વાસીઓની સભામાં જોડાવા વિશે વાત કરે છે જેમ કે તે ખ્રિસ્તની સાથે દફન કરવામાં આવેલ હોય. આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે તમે બાપ્તિસ્મા દ્વારા મંડળીમાં જોડાયા ત્યારે ઈશ્વરે તમને ખ્રિસ્ત સાથે દફનાવ્યા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

in him you were raised up

આ રૂપક સાથે, પાઉલ વિશ્વાસીઓના નવા આત્મિક જીવનની વાત કરે છે જેને ઈશ્વરે ખ્રિસ્તને પુનઃજીવિત કરીને શક્ય બનાવ્યું છે. આ સક્રિય બનાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે તમારી જાતને ખ્રિસ્તની સાથે જોડ્યા છે, ઈશ્વરે તમને ઉઠાડ્યા છે” અથવા “તેમનામાં ઈશ્વરે તમને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

you were raised up

અહી ઉઠાડવા એ કોઈની જેમ મૃત્યુ પામનારને ફરીથી જીવંત કરવા એ એક રૂઢિપ્રયોગ છે આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તમને ઉઠાડ્યા છે” અથવા ઈશ્વરે તમને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])