gu_tn/col/02/08.md

2.6 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને સાવચેત રહેવા વિનંતી કરે છે કે તેઓ બીજાના વચનો અને નિયમો તરફ વળે નહીં કારણ કે જે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને મળેલ છે તે ઈશ્વરની પૂર્ણતામાં કંઈ ઉમેરી શકાતું નથી.

See that

તેની ખાતરી કરી લો

captures you

વ્યક્તિ કઈ રીતે ખોટા શિક્ષણ પર વિશ્વાસ કરે છે તેના વિશે પાઉલ બોલે છે (કારણ કે તેઓ ખોટી વસ્તુઓ પર વિશ્વાસ કરે છે અથવા ખોટી વસ્તુઓને પ્રેમ કરે છે) જેમ કે તે વ્યક્તિને કોઈએ બળજબરીથી શારીરિક રીતે પકડી રાખ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

philosophy

ધાર્મિક સિદ્ધાંતો અને માન્યતાઓ ઈશ્વરના વચનમાંથી નથી પરંતુ તે ઈશ્વર તથા જીવન વિશે મનુષ્યના વિચારો પર આધારિત છે.

empty deceit

પાઉલ ખોટા વિચારોની વાત કરે છે જે કંઈ પણ ઉત્પન્ન કરતાં નથી અને મૂલ્ય વિનાનાં છે જેમ કે તેઓ પાત્રો હોય જેની અંદર કંઈ ન હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the tradition of men ... the elements of the world

યહૂદી પરંપરાઓ અને મૂર્તિપૂજક (વિદેશી) માન્યતા પ્રણાલીઓ, બન્ને મૂલ્યહીન છે. "" જગતનાં તત્વો"" કદાચ દુષ્ટાત્માઓનો ઉલ્લેખ કરે છે કે જેમણે વિશ્વ પર શાસન કરવાનો દાવો કર્યો હતો અને જેને લોકો દ્વારા પ્રસન્ન કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાંક અનુવાદકારો વિશ્વ વિશેનાં લોકોનાં મૂળભૂત શિક્ષણ તરીકે "" જગતનાં તત્વો"" જુએ છે.