gu_tn/col/02/07.md

2.1 KiB

Be rooted ... be built ... be established ... abound

તેમનામાં ચાલવું"" આ શબ્દો સમજાવે છે કે તેનો અર્થ શું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

Be rooted in him

પાઉલ ખ્રિસ્તમાં સાચા વિશ્વાસવાળી વ્યક્તિની વાત કરે છે જેમ કે તે કઠણ જમીનમાં ઊંડા મૂળવાળું વૃક્ષ હોય જે વધી રહ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

be built on him

પાઉલ ખ્રિસ્તમાં સાચા વિશ્વાસવાળી વ્યક્તિની વાત કરે છે જેમ કે તે મજબૂત પાયાવાળી કોઈ ઈમારત હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

be established in faith

દરેક બાબત માટે ઈસુ પર ભરોસો રાખો.

just as you were taught

એપાફ્રાસ કે જે શિક્ષક હતો તેનું નામ આપ્યા વિના અથવા તેના તરફ ધ્યાન દોર્યા વિના શ્રેષ્ઠ રીતે કહેવામા આવ્યું છે, (કલોસ્સી ૧:૭). વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે શીખ્યા"" અથવા ""જેમ તેઓએ તમને શીખવ્યું"" અથવા ""જેમ તેણે તમને શીખવ્યું

abound in thanksgiving

પાઉલ આભારસ્તુતિ વિશે એવી રીતે વાત કરે છે જેમ કે તે કોઈ વસ્તુઓ હોય જેને વ્યક્તિ વધુ મેળવી શકે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના ખૂબ આભારી બનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)