gu_tn/col/02/06.md

813 B

walk in him

માર્ગમા ચાલવું તે વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યો છે તેનું રૂપક છે. ""તેમનામાં"" શબ્દો ખ્રિસ્ત સાથે ઘનિષ્ઠ સંબંધમાં હોવાનો ઉલ્લેખ કરે છે અને તેથી તેમને જે પસંદ છે તે કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""તમારું જીવન તે ઈચ્છે છે તે રીતે જીવો"" અથવા ""જીવો કે જેથી લોકો જોઈ શકે કે તમે તેમના છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)