gu_tn/col/02/05.md

1.0 KiB

not with you in the flesh

વ્યક્તિનું દેહ, અથવા શારીરિક શરીર, એ વ્યક્તિને માટે ઉપનામ જેવુ છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક રીતે તમારી સાથે હાજર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am with you in spirit

મનથી કોઈની સાથે હોવું તે વ્યક્તિ વિશે સતત વિચાર કરતાં રહેવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સતત તમારા વિશે વિચારું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

good order

વસ્તુઓ યોગ્ય રીતે કરવી

the strength of your faith

કેવી રીતે કંઈ અને કોઈ પણ તમને વિશ્વાસ કરતાં રોકી શકે નહીં