gu_tn/col/02/03.md

1.4 KiB

In him all the treasures of wisdom and knowledge are hidden

માત્ર ખ્રિસ્ત જ ઈશ્વરનું સાચું ડહાપણ અને જ્ઞાન પ્રગટ કરી શકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે ડહાપણ અને જ્ઞાનના સર્વ ખજાનાઓને ખ્રિસ્તમાં છુપાવેલા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the treasures of wisdom and knowledge

પાઉલ ઈશ્વરના ડહાપણ અને જ્ઞાન વિશે એ રીતે કહે છે કે જેમ તેઓ કોઈ ભૌતિક સંપત્તિ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ જ કિંમતી ડહાપણ અને જ્ઞાન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

wisdom and knowledge

આ શબ્દોનો મૂળ અર્થ અહીં એકસમાન છે. પાઉલ તે શબ્દોનો એકસાથે ઉપયોગ કરીને તે સત્ય પર ભાર મૂકે છે કે બધી જ આત્મિક સમજ ખ્રિસ્ત તરફથી આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)