gu_tn/col/02/02.md

1.2 KiB

so that their hearts

પાઉલ ભિન્ન સર્વનામનો ઉપયોગ કરવા છતાંય ગલાતીઓનો સમાવેશ કરી લે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી તેમના હ્રદયો અને તમારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)

brought together

આનો અર્થ થાય છે કે ઘનિષ્ઠ સંબંધમાં સાથે લાવવા.

all the riches of full assurance of understanding

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે જોકે શારીરિક બાબતોથી સમૃદ્ધ હતો પરંતુ સુવાર્તાની સત્યતા વિષે સંપૂર્ણપણે ખાતરીબદ્ધ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the secret truth of God

આ જ્ઞાન માત્ર ઈશ્વર દ્વારા જ પ્રગટ થઈ શકે છે.

that is, Christ

ઈસુ ખ્રિસ્ત ઈશ્વર દ્વારા પ્રગટ કરાયેલ ગૂઢ સત્ય છે.