gu_tn/col/02/01.md

1.7 KiB

Connecting Statement:

પાઉલ કલોસ્સી અને લાવદિકિયાના વિશ્વાસીઓને પ્રોત્સાહન આપવાનું ચાલું રાખે છે કે જેથી તેઓ સમજી શકે કે ઈસુ તે ઈશ્વર છે અને તે વિશ્વાસીઓમાં રહે છે, તેથી તેઓએ જે રીતે તેમનો અંગીકાર કર્યો હોય તે જ રીતે તેઓએ જીવવું જોઈએ.

how great a struggle I have had for you

પાઉલે શુદ્ધતા અને સુવાર્તા વિશે તેઓની સમજણ વિકસાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.

those at Laodicea

આ કલોસ્સીની ખૂબ નજીકનું શહેર હતું જ્યાં એક મંડળી પણ હતી જેના માટે પાઉલ પ્રાર્થના કરી રહ્યો હતો.

as many as have not seen my face in the flesh

અહીં ""દેહમાં ચહેરો"" તે વ્યક્તિને સંપૂર્ણપણે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સર્વ લોકો કે જેઓએ મને વ્યક્તિગત રીતે ક્યારેય જોયો નથી"" અથવા ""તે સર્વ લોકો જેમને હું ક્યારેય મોઢામોઢ મળ્યો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)