gu_tn/col/01/28.md

1.1 KiB

we proclaim ... We admonish ... we teach ... we may present

આ શબ્દો કલોસ્સીઓનો સમાવેશ કરતાં નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

We admonish every person

અમે દરેકને ચેતવણી આપીએ છીએ.

so that we may present every person

તમારે તે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે કોની સમક્ષ તેઓ દરેક વ્યક્તિને રજૂ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી અમે દરેક વ્યક્તિને ઈશ્વર સમક્ષ રજૂ કરી શકીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

complete

સંપૂર્ણ થવું એ આત્મિક પરિપક્વતાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મિક પરિપક્વતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)